વિશ્વમાં કોરોના વાઈરસનો કેર યથાવત, મોતનો આંકડો 30.62 લાખને પાર

coronaworld

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 70 હજાર કેસ નોંધાયા છે.પોઝિટિવ કેસનો આંકડો વધીને 30.62 લાખ થઈ ગયો છે અને નવા 4 હજાર 500થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 2 લાખ 11 હજાર પર પહોંચી ગયો છે. જ્યારે 9.21 લાખ લોકો સાજા પણ થયા છે. સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. જ્યાં દરરોજ હજારો પોઝિટિવ કેસ અને મોત થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *