RBIએ વ્યાજ દરો 0.40% ઘટાડયા, 3 મહિના સુધી EMI ભરવામાં રાહત આપી

rbi governer

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ એ આજે મોટી જાહેરાત કરી. RBI એ રાહત આપતાં કહ્યું કે વ્યાજ દરમાં 0.40 ટકાના ઘટાડાની જાહેરત કરી છે. આ જાહેરાતથી સામાન્ય લોકોની EMI ઓછી થશે. હવે EMI મોરેટોરિયમ એટલે કે લોનની EMI ઓગસ્ટ સુધી નહીં ચૂકવવાની છૂટ આપવામાં આવી છે.

આ નિર્ણયથી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન પર EMI સસ્તી થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *