દેશની સ્થિતિ ગંભીર કોરોનાના કેસ 1 લાખ ને પાર

દેશમાં કોરોના વાયરસના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે આજે દેશમાં પોઝિટીવ કેસ નો આંકડો 1 લાખ ને પાર થઇ ગયો છે. અત્યાર સુધીના આંકડા પર નજર કર્યે તો આજે 4,462 નવા કેસ મળી આવ્યા છે. તેમાં સૌથી વધુ મહરાષ્ટ્રમાં 2033 નવા કેસ નોંધાયા છે. અને 2,411 જેટલા દર્દીઓ સારા થયા છે. અને 130 જેટલા દર્દી મૃત્યુ પામ્યા છે.
હાલમા દેશમાં 57,926 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે.