નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રનાં દરિયાકાંઠે અથડાયું, વાવાઝોડાની સ્પીડ 100 કિમી પ્રતિ કલાક

- મુંબઈ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું.
- મુંબઈના સાયનમાં વૃક્ષો રસ્તા પર પડ્યા, વૃક્ષોને હટાવાનું કામ ચાલુ
- આવનારા 3 કલાક સુધી વાવાઝોડાની અસર રેહશે
- 129 વર્ષ બાદ મુંબઈમાં ભયંકર વાવાઝોડું
- મુંબઈના બાંદ્રા-વર્લી સી લિંક પર વાહનની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
- રાયગઢ, રત્નાગીરી અને નવી મુંબઈમાં હાલમાં વરસાદ અને તોફાની હવા ફુંકાઈ રહી છે.
- 1 લાખ લોકો નો દરિયાકાઠે થી સેફ જગ્યાએ સ્થળાંતર.
- દરિયાકાઠે NDRF ની ટીમ તૈનાત
- મહારાષ્ટ્રના 21 અને ગુજરાતના 16 જિલ્લાઓમાં અસર
નિસર્ગ વાવાઝોડુ આજે બપોરે 1 વાગ્યેની આસપાસ મહારાષ્ટ્રના અલીબાગના સમુદ્ર કાંઠે અથડાયું હતું. લગભગ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા.
#WATCH Tin roof atop a building in Raigarh blown away due to strong winds as #CycloneNisarga lands along Maharashtra coast (Source: NDRF) pic.twitter.com/zTsQRNEAUH
— ANI (@ANI) June 3, 2020
#WATCH Maharashtra: Strong winds and rain hit North Ratnagiri area. #CycloneNisarga pic.twitter.com/AhvTeTr01P
— ANI (@ANI) June 3, 2020