manmohan

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ ને છાતીમાં દુખાવો થતા AIIMSમાં દાખલ

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહને છાતીમાં દુખાવો થતા આજે રાત્રે નવી દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમા તેમને કાર્ડિયો-થોરિક વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.