coronachain

લોકડાઉનથી કોરોના નાં સંક્રમણની સાંકળ તૂટી – ICMR

ICMR ના ડાયરેક્ટર ડો.સી.કે.મિશ્રાએ જણાવ્યું હતું કે લોકડાઉનને આજે 30 દિવસ પૂરા થયા છે. દર્દીઓની તુલનામાં આજે પણ આપણે ત્યાં છીએ જ્યાં આપણે 30 દિવસ પહેલા હતા.મિશ્રાએ કહ્યું કે અહીં વધુ ચેપ ફેલ્યો નથી. લોકડાઉનથી દેશમાં ત્રણ ફાયદા થયા છે. પ્રથમ ચેપની સાંકળને તૂટી, બીજું ડબલિંગ કેસમાં ઘટાડો અને ત્રીજું વધુમાં વધુ લોકોનું પરીક્ષણ. પહેલા […]

govtemployee

કેન્દ્રીય સરકારી કર્મચારીઓને 18 મહિનાનું ‘વધારાનું’ મોંઘવારી ભથ્થુ ચુકવાશે નહીં

કેન્દ્ર સરકારે ગુરુવારે તમામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને 18 મહિના માટે ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થાના સુધારણાને પાછું ખેંચ્યુ હતું અને રાજ્ય સરકારો દ્વારા કોરોના વાયરસ રોગચાળા સામેની લડત માટે નાણાકીય રીતે આશરે રૂ. 1.20 લાખ કરોડની બચત કરવાના પગલાની રજુઆત કરી હતી.નાણાં મંત્રાલયે ગુરુવારે જણાવ્યુ હતુ કે કોરોના વાયરસ દ્વારા સર્જાયેલા સંકટને કારણે જુલાઈ 2021 સુધી […]

coronaind

24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 1229 કેસ

દેશમાં કોરોના વાઈરસનો કેર વધી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 1229 કેસ સામે આવ્યા છે અને 34 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. આ આંકડાઓ સાથે દેશમાં કુલ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા 16689 થઈ ગઈ છે. 4325 લોકોએ કોરોના વાઈરસની સામે જંગ જીત્યો છે જ્યારે કુલ 686 લોકોએ કોરોના વાઈરસના […]