meetingcm

17 મે પછી અમુક છૂટછાટ સાથે લોકડાઉન વધારવાનો રાજ્યોનો મત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. આ બેઠકમાં કોરોના વાયરસઅને લોકડાઉન અંગે ચર્ચા કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીઓ પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા.આ બેઠકમાં તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામી અને તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે કહ્યું કે મુસાફરો માટેની ટ્રેનો હમણાં શરુ કરવી […]

indrailway

12મેથી અમદાવાદ સહિત 15 રૂટ પર ટ્રેન ચલાવવાની તૈયારી, ઓનલાઇન બુકિંગ થશે.

ભારતીય રેલ્વે દ્વારા સામાન્ય ટ્રેનો ફરીથી શરૂ કરાવની જાહેરાત કરી છે. રેલ્વે તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે નવી દિલ્હીથી ચાલનારી ટ્રેનોનું રિઝર્વેશન માટે બુકિંગ 11 મે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. એવું કેહવામા આવ્યું છે કે 15 યાત્રી એટલે કે 30 વાપસી યાત્રાએ ટ્રેનોને શરુ કરવાની યોજના છે.સ્ટેશનો ઉપર ટિકિંગ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. અને […]

manmohan

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ ને છાતીમાં દુખાવો થતા AIIMSમાં દાખલ

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહને છાતીમાં દુખાવો થતા આજે રાત્રે નવી દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમા તેમને કાર્ડિયો-થોરિક વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. Delhi: Former Prime Minister Dr Manmohan Singh has been admitted to All India Institute of Medical Sciences (AIIMS) after complaining about chest pain (File pic) pic.twitter.com/a38ajJDNQP — ANI (@ANI) May 10, […]

modidiscusses

આવતીકાલે 3 વાગ્યે PM મોદી મુખ્યમંત્રીઓ સહિત આ લોકો સાથે ચર્ચા કરશે.

લૉકડાઉન 3.0 17 મેના રોજ પુરું થઈ જવા રહ્યું છે ત્યારે આગળનો વ્યૂહરચના બનાવવા માટે સરકારે મંથન શરૂ કરી દીધું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing) દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને ડીજીપી અને આ ઉપરાંત ગૃહ મંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન, ચીફ સેક્રેટરી, હોમ સેક્રેટરી, હેલ્થ સેક્રેટરી […]

surat to up train

સુરતથી UP જતી ટ્રેનના 20 ડબ્બા છૂટા પડી ગયા

પરપ્રાંતિયોને મોકલવા માટે તંત્ર દ્વારા વતન જવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે 6 દિવસમાં સુરતથી 35 ટ્રેન અને બસ દ્વારા 5 લાખ મજૂરો પોતાના વતન પહોંચ્યા છેત્યારે રવિવારે સવારે સુરતથી UP તરફ જવા માટે ટ્રેન રવાના કરાઈ હતી. પરપ્રાંતિય મજૂરોને લઈ સુરતથી પ્રયાગરાજ તરફ જઈ રહેલી ટ્રેનના 20 ડબ્બા પાછળ રહી ગયા હતા, અને એંજિન […]

airindia

એર ઈન્ડિયાના 5 પાયલટ કોરોના પોઝિટીવ

એર ઈન્ડિયાના 5 પાયલટના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. ઉડાન ભર્યાના 72 કલાક પહેલા થયેલી તપાસમાં તેઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. આ તમામ પાયલટ મુંબઈમાં છે. એર ઈન્ડિયાના સુત્રોએ જણાવ્યું કે આ પાયલટ ચીનના ગ્વાંગઝોઉ માટે કાર્ગો ઓપરેશનમાં કામ કરતા હતા. દેશમાં હાલમા ‘વંદે ભારત મિશન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ મિશન અંતર્ગત દેશના ઘણા […]

indochaina

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ પર અથડામણ બન્ને દેશના જવાનો ઈજાગ્રસ્ત થયા

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઉત્તર સિક્કિમના નાકુ લા સેક્ટરમાં અથડામણની ઘટના સામે આવી છે. આ અથડામણમાં બંને પક્ષના જવાનો ઈજાગ્રસ્ત થયા છે.સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ અથડામણ દરમિયાન ખુબ જ ગંભીર અને આક્રમક સ્થિતિ સર્જાઈ હતી પરંતુ ત્યારબાદ વાતચીત કરી ને આ સ્થિતિ પર કાબુ મેળવી લેવામા આવ્યો હતો. એક અધિકારી દ્વારા […]

congress

મજૂરોનો ઘરે પરત કરવાનો ખર્ચ કોંગ્રેસ આપશેઃસોનિયા ગાંધી

દેશના જુદા જુદા રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરોને તેમના વતન રાજ્યમાં પાછા મોકલવા માટે કામદારોની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, પરંતુ આ માટે તેમને ભાડું ચૂકવવું પડશે. જેના પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે નિવેદન જારી કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, વિદેશમાં ફસાયેલા ભારતીયોને વિના મૂલ્યે પરત લાવવામાં આવ્યા હતા જ્યારે […]

lockdown4

લોકડાઉન 3.0 લાગુ

દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો સોમવારથી વિવિધ છૂટછાટ સાથે શરૂ થશે, પરંતુ નિયંત્રણો વિસ્તારોમાં ચાલુ રહેશે જેથી કોરોના વાયરસ સામેની લડતમાં અત્યાર સુધી પ્રાપ્ત થયેલ લાભો જળવાઇ રહે. દેશને કોરોનાવાયરસના જોખમ અને કેસના આધારે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. વિસ્તૃત લોકડાઉન 17 મે સુધી ચાલવાનું છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશભરમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ, […]

jammu

જમ્મુ-કાશ્મીરમાં સેનાની અથડામણમાં 5 જવાન શહીદ, 2 આતંકીઓને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીરના હંદવાડા જિલ્લામા વહેલી સવારે થયેલી આતંકવાદી અથડામણમાં 5 જવાનો શહીદ થઈ ગયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ કર્નલ, મેજર સહિત સેનાના બે જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક જવાને પણ શહીદ થયા હતા. તો સુરક્ષા દળોએ બે આતંકવાદીઓેને પણ ઠાર માર્યા છે. આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયાર મળી આવ્યા છે.