rupani

ગુજરાત લોકડાઉન 4.0 – રાજ્ય કન્ટેઇનમેન્ટ અને નોન-કન્ટેઇનમેન્ટ ઝોનમાં વેહચાયું, જાણો શું ખુલશે અને શું નહિ?

કેન્દ્ર સરકારે લૉકડાઉન 4.0 માં મોટી છૂટછાટ આપવાની જાહેરાત સાથે રાજ્યોને પોતાની રીતે લૉકડાઉનનો અમલ કરાવવાની સત્તા આપી હતી. આ સત્તા સાથે ગુજરાત સરકારે દ્વારા મોટી છૂટછાટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્યને કન્ટેઇનમેન્ટ અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ બાબતની પરવાનગી આપવામાં આવશે […]

lockdown4

Lockdown 4.0 -દેશમાં લૉકડાઉન 31મી મે સુધી લંબાવાયું

દેશમાં કોરોના વાયરસના સંકટને પગલે કેન્દ્ર સરકારે લૉકડાઉન 4.0 ને 31મી મે સુધી લંબાવાની જાહેરાત કરી છે. સરકારે આ ઉપરાંત જનરલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. અને એમ પણ જણાવ્યું કે, રાજ્ય સરકારો પોતાની રીતે ઝોન નક્કી કરી એમાં છૂટ છાટ આપી શકે છે.હાલમાં આ બાબતે ગુજરાત સરકારની ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે. હવે જોવાનું એ […]

financeminsiter

આત્મનિર્ભર ભારત અભિયાન – મનરેગા માટે 40 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી

આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આજે નાણામંત્રી નિર્મલા સિતારમણ એ જાણકારી આપી હતી. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ટેક્નોલોજીના માધ્યમથી 8.19 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા જ 2 હજાર રુપિયા મોકલવામાં આવ્યા. દેશના 20 કરોડ લોકોના જનધન ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની મદદથી 500-500 રુપિયા મોકલવામાં આવ્યા હતા. ઉજ્જવલા યોજના હેઠળ 6.81 કરોડ લાખ રસોઈ ગેસધારકોને મફત સિલિન્ડર આપવામાં આવ્યા […]

worldbank

વર્લ્ડ બેંકે ભારતને 7,500 કરોડની સહાય કરી

કોરોના વાયરસ સંકટની વચ્ચે વર્લ્ડ બેંકે સરકારી કાર્યક્રમો માટે એક અબજ ડોલર (આશરે 7,500 કરોડ રૂપિયા) નું પેકેજ જાહેર કર્યું છે. તે એક સામાજિક સુરક્ષા પેકેજ છે. અગાઉ, બ્રિક્સ દેશોની ન્યુ ડેવલપમેન્ટ બેંક (એનડીબી) એ ભારતને કોરોના વાયરસ સામે લડવા માટે 1 અબજ ડોલરની ઇમરજન્સી સહાયની જાહેરાત કરી હતી. વર્લ્ડ બેંકે કોરોના વાયરસ સંકટ દરમ્યાન […]

badri

લૉકડાઉનના 50 દિવસ બાદ બદ્રીનાથ મંદિરના ખુલ્યા કપાટ

આજે દેશમાં લૉકડાઉનના 50 દિવસ બાદ બદ્રીનાથના મંદિરના કપાટ ખોલવામાં આવ્યા છે. આજે સવારે 4.30 કલાકે કપાટ ખોલવામાં આવ્યા હતા. આજે સવારે પ્રથમ પૂજા સવારે 9 કલાકે કરવામાં આવી. પ્રથમ પૂજા PM મોદીના નામે કરવામાં આવી હતી. આ સમયે માત્ર ગણતરીના લોકો જ હાજર રહ્યા હતા. અને આવનારા થોડા સમય માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ પર પણ […]

financeminsiter

નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગ, ખેડૂતો અને ગરીબો માટે કરી જાહેરાત, પ્રવાસી મજૂરોને આગામી બે મહિના મફત અનાજ અપાશે

ભારત સરકાર દ્વારા આજે આત્મનિર્ભર ભારતના બીજા તબક્કામાં નાના ખેડૂતો, પરપ્રાંતિય મજુરો, ફેરિયા માટે જાહેરાત કરવામા આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું કે, ગરીબ કલ્યાણ યોજના હેઠળ 3 કરોડ ખેડૂતોને લોન આપવામાં આવશે. 25 લાખ નવા કિશાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. 6-18 લાખ વાર્ષિક કમાણીવાળા લોકો માટે ક્રેડીટ લિંક સબસિડી સ્કીમ 2017માં લાવવામાં […]

nirmala

આજે સાંજે 4 કલાકે નાણા મંત્રી ખેડૂતો અને શ્રમિકો માટે કરી શકે છે મોટી જાહેરાત

નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સતત બીજા દિવસે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ વિશે વધુ જાણકારી આપશે. સુત્રોના અનુસાર આજના રાહત પેકેજમાં ખેડૂત, શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્રોના કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સ્ટ્રીટ વેન્ડરો માટે એક વિશેષ સ્કીમની જાહેરાત થઈ શકે છે. જેથી તેઓ ફરીથી પોતાનો વેપાર/રોજગાર શરૂ કરી શકે. સરકાર આ […]

moditoday

PM CARES FUND ટ્રસ્ટ દ્વારા 3,100 કરોડ ફાળવવામાં આવ્યા

પીએમ કેર્સ (PM CARES FUND) ફંડ ટ્રસ્ટે કોરોના વાયરસ સામેની લડત માટે 3,100 કરોડ રૂપિયા ફાળવ્યા છે જેમાં 2,000 કરોડનો ઉપયોગ વેન્ટિલેટર ખરીદવા, 1000 કરોડ પરપ્રાંતિય મજૂરો અને 100 કરોડ કોરોનાવાયરસ રસી વિકાસવા માટે થશે. આ પેકેજની જાહેરાત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દાતાઓનો આભાર માન્યો જેમને પીએમ કેર્સ ફંડમાં યોગદાન આપ્યું હતું. […]

moditoday

નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે, લૉકડાઉન અંગે થઇ શકે છે જાહેરાત

સમગ્ર દેશવાસીઓ ના મનમાં લૉકડાઉન 3.0 બાદ શું તે અંગે ના પ્રશ્નો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે.વડાપ્રધાન કાર્યાલય ના ટ્વિટર હેન્ડલ પરથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. પીએમ મોદીનું ચોથું રાષ્ટ્રના નામે સંબોધન હશે. સુત્રો અનુસાર કોરોના વાયરસ મહામારીની આગળની વ્યૂહરચના અંગે જાણકારી વડાપ્રધાન મોદી આ સંબોધનમાં […]

delhicm

દિલ્હી સરકાર ની જાહેરાત – કોરોના વાયરસથી અવસાન પામેલા એમ.સી.ડી. શિક્ષકના પરિવારને 1 કરોડ રૂપિયા ની મદદ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે જાહેરાત કરી કે દિલ્હી સરકાર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) શિક્ષકના પરિવારને રૂપિયા 1 કરોડ આપશે.દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન શાળામાં કોન્ટ્રાકટ શિક્ષક રહી ચૂકેલી વૈકાળી સરકારનું મોત 4 મેના રોજ ડો.રામ મનોહર લોહિયા હોસ્પિટલમા ખાતે થયું હતુંજ્યાં તેમને 2 મેથી દાખલ કરવામાં આવી હતી. વૈકાલી સરકાર જે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાં શિક્ષક […]