covid medicine

યોગ ગુરુ બાબા રામદેવે કોરોનાની આર્યુર્વેદિક દવા લૉન્ચ કરી

બાબા રામદેવે આજે એક પ્રેસ કોન્ફરન્સ માં જણાવ્યુ કે આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર થઈ શકે છે એવો દાવો કર્યો છે. અને તેમની સંસ્થા પંતજલી યોગપીઠ એ તે માટે દવા પણ શોધી કાઢી છે આ માટે તેમણે ત્રણ દવાઓ કોરોનિલ, શ્વસારી અને અણુ તેલ લોન્ચ કરી છે. તેમણે કહ્યું કે, પતંજલિ એ ગિલોય, અશ્વગંધા જેવા ઔષધિઓમાંથી […]

nisarg cyclone

નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રનાં દરિયાકાંઠે અથડાયું, વાવાઝોડાની સ્પીડ 100 કિમી પ્રતિ કલાક

મુંબઈ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું. મુંબઈના સાયનમાં વૃક્ષો રસ્તા પર પડ્યા, વૃક્ષોને હટાવાનું કામ ચાલુ આવનારા 3 કલાક સુધી વાવાઝોડાની અસર રેહશે 129 વર્ષ બાદ મુંબઈમાં ભયંકર વાવાઝોડું મુંબઈના બાંદ્રા-વર્લી સી લિંક પર વાહનની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રાયગઢ, રત્નાગીરી અને નવી મુંબઈમાં હાલમાં વરસાદ અને તોફાની હવા ફુંકાઈ રહી છે. 1 […]

blast on yashaswi

દહેજની એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા લાગી આગ

ભરૂચના દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં અચાનક ધડાકા સાથે બ્લાસ્ટ થતા વિકરાળ આગ ફાટી નીકળી હતી.નજીક ના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કંપનીની ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો તેથી આ ઘટના થિયા હતી. આ ઘટના ની જાણ થતા ફાયર બ્રિગેડ ની ટીમને બોલાવી લેવામાં આવી હતી. આ ઘટનમાં 15થી 20 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે અને […]

us ind call

ટ્રમ્પે મોદી સાથે ફોન કોલ દ્વારા G-7 બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું, બન્ને નેતા વચ્ચે ભારત-ચીન સીમા વિવાદ અને યુ.એસ. માં નાગરિક અવ્યવસ્થા અંગે ચર્ચા થઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે ફોન કોલ દ્વારા વાતચીત થઈ હતી. બન્ને નેતા વચ્ચે ભારત-ચીન સીમા વિવાદ તથા અમેરિકામાં અશ્વેત નાગરિકના મોત બાદ થયેલી હિંસા મુદ્દે ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને અમેરિકામાં યોજાનાર G-7 સમિટમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકામાં ચાલી રહેલી હિંસક […]

nvscoron

કોરોનાનો કહેર – દેશમાં કોરોના કેસ 2 લાખ ને પાર

દેશમાં ૨૪ કલાકમાં 8,764 નવા કેસ નોંધાયા આ સાથે કુલ આંક 2,07,135 થયો, બીજી તરફ આજે 4,451 દર્દીઓ સારા થયા હોવાથી અત્યાર સુધીમાં દેશમાં 1,00,205 જેટલા દર્દીઓ સારા થયા છે અને આજે 221 ના મૃત્યુ થયા હોવાથી કુલ મૃત્યુ આંક 5,829 થયો છે. હાલમાં દેશમાં 1,01,090 જેટલા એક્ટીવ કેસો છે.

cyclone in

‘નિસર્ગ’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય, વરસાદ પડશે, મહારાષ્ટ્રમાં 100 કિમીની ઝડપે વાવાઝોડું ટકરાશે

અરબી સમુદ્રમાં ઊભું થયેલું અચાનક ડીપ્રેશન થયું છે. હવે આગામી 6 કલાકમાં તેનું વાવાઝોડમાં પરીવર્તન થશે. મંગળવારે બપોર ની માહિતી પ્રમાણે ડ્રિપ્રેશન દર છ કલાકે 11 કિલોમીટરનું અંતર કાપે છે. હાલમાં ડિપ્રેશન સુરત ના દરિયાકાંઠેથી 670 કિલોમીટર દૂર છે. જેના લીધે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયામાં ન જવાની […]

nvscoron

કોરોનાનો કહેર યથાવત – દેશમાં 24 કલાકમાં 7 હજારથી વધુ નવા કેસ નોંધાયા

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર છે ત્યારે આજે દેશમાં 7,111 નવા કેસ નોંધાયા છે, અને આ સાથે દેશમાં કુલ આંક 1,38,536 છે. આમાંથી આજે સૌથી વધુ મહરાષ્ટ્રમા 3041 નવા કેસ નોંધાયા છે એજ સાથે મહરાષ્ટ્રમાં કુલ કેસ 50,231 થઇ જવા પામ્યા છે. વધુ મા આજે 3,283 જેટલા દર્દીઓ સારા થયા છે અને 156 દર્દીઓ મૃત્યુ પામ્યા […]

rbi governer

RBIએ વ્યાજ દરો 0.40% ઘટાડયા, 3 મહિના સુધી EMI ભરવામાં રાહત આપી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ એ આજે મોટી જાહેરાત કરી. RBI એ રાહત આપતાં કહ્યું કે વ્યાજ દરમાં 0.40 ટકાના ઘટાડાની જાહેરત કરી છે. આ જાહેરાતથી સામાન્ય લોકોની EMI ઓછી થશે. હવે EMI મોરેટોરિયમ એટલે કે લોનની EMI ઓગસ્ટ સુધી નહીં ચૂકવવાની છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયથી હોમ લોન, કાર લોન, પર્સનલ […]

indrailway

1 જૂનથી નોન એસી ટ્રેન શરૂ, 200 ટ્રેન દોડવામાં આવશે, ઓનલાઈન બુકિંગ શરૂ

કોરોના વાયરસ સંકટ અને તેના લીધે સરકાર દ્વારા લાગેલા લોકડાઉનને કારણે ભારતીય રેલ્વે બંધ હતું. પરંતુ હવે ટ્રેન ને ફરીથી તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે. શ્રમિક અને એસી ટ્રેનો બાદ હવે 1 જૂનથી નોન એસીની 200 જેટલી ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે ઓનલાઈન બુકિંગ થી જ ટીકીટ બુક થઇ શકશે અને […]

coronaguj

દેશની સ્થિતિ ગંભીર કોરોનાના કેસ 1 લાખ ને પાર

દેશમાં કોરોના વાયરસના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે આજે દેશમાં પોઝિટીવ કેસ નો આંકડો 1 લાખ ને પાર થઇ ગયો છે. અત્યાર સુધીના આંકડા પર નજર કર્યે તો આજે 4,462 નવા કેસ મળી આવ્યા છે. તેમાં સૌથી વધુ મહરાષ્ટ્રમાં 2033 નવા કેસ નોંધાયા છે. અને 2,411 જેટલા દર્દીઓ સારા થયા છે. અને […]