us ind call

ટ્રમ્પે મોદી સાથે ફોન કોલ દ્વારા G-7 બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું, બન્ને નેતા વચ્ચે ભારત-ચીન સીમા વિવાદ અને યુ.એસ. માં નાગરિક અવ્યવસ્થા અંગે ચર્ચા થઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે ફોન કોલ દ્વારા વાતચીત થઈ હતી. બન્ને નેતા વચ્ચે ભારત-ચીન સીમા વિવાદ તથા અમેરિકામાં અશ્વેત નાગરિકના મોત બાદ થયેલી હિંસા મુદ્દે ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને અમેરિકામાં યોજાનાર G-7 સમિટમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકામાં ચાલી રહેલી હિંસક […]

worldbank

વર્લ્ડ બેંકે ભારતને 7,500 કરોડની સહાય કરી

કોરોના વાયરસ સંકટની વચ્ચે વર્લ્ડ બેંકે સરકારી કાર્યક્રમો માટે એક અબજ ડોલર (આશરે 7,500 કરોડ રૂપિયા) નું પેકેજ જાહેર કર્યું છે. તે એક સામાજિક સુરક્ષા પેકેજ છે. અગાઉ, બ્રિક્સ દેશોની ન્યુ ડેવલપમેન્ટ બેંક (એનડીબી) એ ભારતને કોરોના વાયરસ સામે લડવા માટે 1 અબજ ડોલરની ઇમરજન્સી સહાયની જાહેરાત કરી હતી. વર્લ્ડ બેંકે કોરોના વાયરસ સંકટ દરમ્યાન […]

indochaina

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ પર અથડામણ બન્ને દેશના જવાનો ઈજાગ્રસ્ત થયા

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઉત્તર સિક્કિમના નાકુ લા સેક્ટરમાં અથડામણની ઘટના સામે આવી છે. આ અથડામણમાં બંને પક્ષના જવાનો ઈજાગ્રસ્ત થયા છે.સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ અથડામણ દરમિયાન ખુબ જ ગંભીર અને આક્રમક સ્થિતિ સર્જાઈ હતી પરંતુ ત્યારબાદ વાતચીત કરી ને આ સ્થિતિ પર કાબુ મેળવી લેવામા આવ્યો હતો. એક અધિકારી દ્વારા […]

h1b

H-1B વિઝાધારકો જૂન મહિના પછી અમેરિકામાં નહીં રહી શકે

અમેરિકામાં એચ-1બી વિઝાધારકોની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. આ વિઝાના આધારે અમેરિકા ગયેલા પ્રોફેશનલ્સની નોકરી જતી રહે, તો તેઓ અમેરિકામાં 60 દિવસ કાયદેસર રીતે રહીને નોકરી શોધી શકે છે. તેનાથી વધુ દિવસ રહેવા ઊંચી રકમ ચૂકવવી પડે છે. આ વિઝા પર અમેરિકામાં નોકરી કરનારા સૌથી વધુ ભારતીયો છે. કોરોના વાઈરસના સંકટને પગલે અનેક કંપનીઓએ […]

coronaworld

વિશ્વમાં કોરોના વાઈરસનો કેર યથાવત, મોતનો આંકડો 30.62 લાખને પાર

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 70 હજાર કેસ નોંધાયા છે.પોઝિટિવ કેસનો આંકડો વધીને 30.62 લાખ થઈ ગયો છે અને નવા 4 હજાર 500થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 2 લાખ 11 હજાર પર પહોંચી ગયો છે. જ્યારે 9.21 લાખ લોકો સાજા પણ થયા છે. સૌથી વધુ ખરાબ […]

usacorona

એક જ દિવસમાં કોરોનાથી 2500ના મોતથી અમેરિકા ધ્રુજ્યું

ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ સમગ્ર દુનિયામાં પ્રસરી ચૂક્યો છે. ચીનના વુહાન પછી તેની સૌથી વધુ અસર યુરોપના ઇટલી અને સ્પેનમાં જોવા મળી હતી. જો કે, કોરોનાના કહેરમાં જગત જમાદાર અમેરિકા પણ બાકાત રહ્યું નથી. ટેકનોલોજી અને સંશોધનમાં અગ્રેસર ગણાતો આ દેશ કોરોના સામે રીતસર ઘૂંટણિયે પડી ગયો છે. અમેરિકામાં રોજ 2000થી વધુ લોકોના મોત […]

who

WHO ની ચેતવણી – સાજા થયેલા દર્દીઓ કોરોનાથી કાયમી ધોરણે મુકત છે એવુ માની લેવાની જરુર નથી

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ મોટો ખુલાસો કરતા દુનિયાને કહ્યું હતું કે હાલમાં એવા કોઈ પુરાવા નથી કે કોવિડ-19 થી સ્વસ્થ થયેલા લોકો બીજા કોરોનાવાયરસ ચેપથી સુરક્ષિત છે. સાદી ભાષામાં કહીએ તો તેમનુ કહેવુ છે કે કોરોનાથી સાજા થયેલા લોકોને ફરી પાછો કોરોનાનો ચેપ નહીં લાગે તેવી કોઇ ખાતરી નથી. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ સરકારોને ચેપમાંથી સાજા […]