ahmsurat

અમદાવાદ, સુરતમાં કેન્દ્રિય ગૃહ વિભાગની ટીમ આવી, તંત્રના ઉચ્ચ અધિકારીઓ પાસેથી પરિસ્થિતિની માહિતી મેળવશે

અમદાવાદ અને સુરતમાં કોરોનાનું સંકટ વધી રહ્યું હોવાથી કેન્દ્રીય ગૃહવિભાગની ટીમ દિલ્હી થી આવી પહોંચી છે. અમદાવાદ ની વાત કર્યે તો ગૃહવિભાગના અધિકારીઓએ હોટેલ હયાતમાં બેઠક યોજી છે.આ બેઠકમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર હાજર રહ્યા છે. કેન્દ્રની ટીમ અમદાવાદના વહીવટી તંત્રના સત્તાધીશો પાસેથી સમગ્ર સ્થિતિની માહિતી મેળવશે.બેઠકમાં આગામી સમયમાં કેવી કામગીરી રહેશે તેના […]

nvscoron

નવસારીમાં કોરોનાનો ચોથો કેસ, 65 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ

નવસારી તાલુકાના નસીલપોર ગામે વૃદ્ધનો કોરોનાના લક્ષણો દેખાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં ચોથો કેસ નોંધાયો છે. અહીં અગાઉ 3 કેસ પોઝીટીવ નોંધાઈ ચુક્યા છે. જોકે ત્યારબાદ બે દિવસ સુધી કોઈ કેસ નોંધાયો ન હતો. શનિવારે કોરોનાનો ચોથો કેસ સામે આવતા જિલ્લા તંત્ર ફરી દોડતું થયું. નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગે લોકોના સેમ્પલો લીધા હતા. જેમાં […]

gujarat

આવતીકાલથી રાજ્યમાં શરતોને આધીન દુકાનો ખોલવાની પરવાનગી

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્ત્વનો નિર્ણય, ભારત સરકારના જાહેરનામા ને ધ્યાનમા લઇ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો,રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય, રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ, રવિવાર તા. 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાના અનુસંધાને રાજ્ય સરકાર તરફથી આ […]

coronaguj

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 191 નવા કેસ, અમદાવાદમાં 14 સહિત કુલ 15ના મોત કુલ સંક્રમિતની સંખ્યા 2815એ પહોંચી

રાજ્યમાં કોરોના વાયરસનો (Coronavirus)કહેર યથાવત છે. રાજ્યમાં 24મી એપ્રિલે સાંજે 5.00 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના 191 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ સંક્રમિતની સંખ્યા 2815એ પહોંચી છે.નવા નોંધાયેલા કેસમાં સૌથી વધારે અમદાવાદ જિલ્લામાં 169 કેસ નોંધાયા છે. સુરતમાં 6, વડોદરામાં 5, આણંદમાં 3, પંચમહાલમાં 3 ભાવનગરમાં 2 અને વલસાડ, બોટાદ અને ગાંધીનગરમાં 1-1 […]

bharuch

ભરૂચમા કોરોના વાઈરસના 7 દર્દીઓ સ્વસ્થ થયા

એક તરફ સમગ્ર રાજ્યમા કોરોના વાયરસ ના કેસો ની સંખ્યા વધી રહી છે, તે વચ્ચે રાહત ના સમાચાર એ છે કે રાજ્યના ભરૂચ શહેરમાં કોરોના વાઈરસના 7 દર્દીઓ સ્વસ્થ થયા. અંકલેશ્વર સ્થિત સ્પેશ્યલ કોવિડ-19 જયાબહેન મોદી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. હોસ્પિટલ સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે દર્દીઓને રવાના કર્યા.

gujcoronacase

કોરોનાના વધતા કેસ અંગેની સમીક્ષા કરવા માટે કેન્દ્રની વધુ 4 ટીમ ગુજરાત આવશે , જાણો વિગત

અમદાવાદ અને સુરતમા સતત કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. આ અંગે જાણકારી મેળવવા અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્રની ટીમ અમદાવાદ અને સુરત આવશે. વધુ 4 ટીમ આવશે અને પરિસ્થિતિ વિશે જાણકારી મેળવશે. આ પહેલાં પણ 6 ટીમ આવી ચુકી છે અને તંત્ર સાથે કામ કરી રહી છે. જો કે વધુ 4 ટીમ કેન્દ્ર […]

gujcoro

ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ ખૂબ ગંભીર દેશમાં 2જા નંબરે કુલ કેસ-2624

WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેસન) સંસ્થાએ એવી ચેતવણી આપી છે કે કોરોના વાઈરસ હવે જલ્દીથી ખત્મ થયા તેવો નથી.રાજયમાં 2624 જેટલા કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે, અને રાજયમા મૃત્યુઆંક વધીને 112 સુધી પહોચી ગયો છે. બીજી તરફ જયંતિ રવિએ કહ્યું કે, હવે સરકાર 3000 ટેસ્ટ કરશે. ગઈકાલે તેમણે નિયંત્રિત ટેસ્ટ કરવાની વાત કહી હતી.દેશભરમા કોરોના પોઝીટીવ હોય […]

lcokdownguj

શું 3જી મે પછી અમદાવાદ,સુરત અને વડોદરાને લોકડાઉનમાંથી મુક્તિ મળશે ?

આગામી તારીખ 3જી મેના રોજ કોરોના વેશ્વિક મહામારીના પગલે કેન્દ્ર સરકાર દ્વારા લંબાવવામાં આવેલું લોકડાઉન હવે તા. 3જીમેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. બીજા રાજ્યો ને બાત કરતા અમદાવાદ,સુરત અને વડોદરામાં હવે લોકડાઉન ખુલશે કે કેમ ? તે મુદ્દે હાલમાં અનિશ્વિતતા પ્રવર્તી રહી છે. ખાસ કરીને સુરતમાં 456પોઝિટિવ કેસો અને 13 મૃત્યુ, અમદાવાદમાં સોથી વધુ […]