blast on yashaswi

દહેજની એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા લાગી આગ

ભરૂચના દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં અચાનક ધડાકા સાથે બ્લાસ્ટ થતા વિકરાળ આગ ફાટી નીકળી હતી.નજીક ના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કંપનીની ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો તેથી આ ઘટના થિયા હતી. આ ઘટના ની જાણ થતા ફાયર બ્રિગેડ ની ટીમને બોલાવી લેવામાં આવી હતી. આ ઘટનમાં 15થી 20 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે અને […]

covid guj map

રાજ્યમાં 24 કલાકમાં 415 નવા કેસ નોંધાયા, 1,114 દર્દી સારા થયા અને 29ના મૃત્યુ

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 415 નવા કેસ નોંધાયા છે ત્યારે કુલ આંક 17,632 થયો છે જ્યારે તેની સામે 1,114 દર્દી સારા થયા છે. અને 29 દર્દીના મૃત્યુ થયા છે. હાલમા રાજ્યમાં કુલ 4,646 એક્ટિવ કેસ છે.

cyclone in

‘નિસર્ગ’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય, વરસાદ પડશે, મહારાષ્ટ્રમાં 100 કિમીની ઝડપે વાવાઝોડું ટકરાશે

અરબી સમુદ્રમાં ઊભું થયેલું અચાનક ડીપ્રેશન થયું છે. હવે આગામી 6 કલાકમાં તેનું વાવાઝોડમાં પરીવર્તન થશે. મંગળવારે બપોર ની માહિતી પ્રમાણે ડ્રિપ્રેશન દર છ કલાકે 11 કિલોમીટરનું અંતર કાપે છે. હાલમાં ડિપ્રેશન સુરત ના દરિયાકાંઠેથી 670 કિલોમીટર દૂર છે. જેના લીધે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયામાં ન જવાની […]

nitinpatel

કન્ટેનમેન્ટ ઝોન સિવાય એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂર નથી – નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ અને પકંજ કુમારે આજે અમદાવાદમાં યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગમાં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવાનું આયોજન થવાનું છે ત્યારે તે હોસ્પિટલ શરૂ થાય તે પહેલાં નીતિન પટેલે તેની મુલાકાત લઇ તેનું નિરીક્ષણ કર્યું હતું. નીતિન પટેલે જણાવ્યું કે, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવન-જાવન કરવા માટે […]

ahmedbad

અમદાવાદના 11 વોર્ડ કન્ટેઈનમેન્ટ ઝોનમાં

રાજ્યમાં આજથી લોકડાઉન 4.0નો અમલ શરૂ થઇ છે. અને એના માટે નવા નિયમો પણ બનાવ્યા છે. રાજ્યમાં લોકડાઉન 4.0ને કન્ટેઈનમેન્ટ અને નોન કન્ટેઈનમેન્ટ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારને નોન કન્ટેઈન્મેન્ટ ઝોન જ્યારે પૂર્વ વિસ્તારને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કર્યો છે. પશ્ચિમ વિસ્તારના કન્ટેઈનમેન્ટ ઝોનનું લીસ્ટ No વિસ્તાર 1 ખાડિયા 2 દરિયાપુર 3 શાહપુર […]

rupani

ગુજરાત લોકડાઉન 4.0 – રાજ્ય કન્ટેઇનમેન્ટ અને નોન-કન્ટેઇનમેન્ટ ઝોનમાં વેહચાયું, જાણો શું ખુલશે અને શું નહિ?

કેન્દ્ર સરકારે લૉકડાઉન 4.0 માં મોટી છૂટછાટ આપવાની જાહેરાત સાથે રાજ્યોને પોતાની રીતે લૉકડાઉનનો અમલ કરાવવાની સત્તા આપી હતી. આ સત્તા સાથે ગુજરાત સરકારે દ્વારા મોટી છૂટછાટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્યને કન્ટેઇનમેન્ટ અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ બાબતની પરવાનગી આપવામાં આવશે […]

rupani

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના: 2 ટકાના વ્યાજે 1 લાખ સુધીની લોન મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની જાહેરાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે. યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જ્યારે 6 […]

surat to up train

સુરતથી UP જતી ટ્રેનના 20 ડબ્બા છૂટા પડી ગયા

પરપ્રાંતિયોને મોકલવા માટે તંત્ર દ્વારા વતન જવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે 6 દિવસમાં સુરતથી 35 ટ્રેન અને બસ દ્વારા 5 લાખ મજૂરો પોતાના વતન પહોંચ્યા છેત્યારે રવિવારે સવારે સુરતથી UP તરફ જવા માટે ટ્રેન રવાના કરાઈ હતી. પરપ્રાંતિય મજૂરોને લઈ સુરતથી પ્રયાગરાજ તરફ જઈ રહેલી ટ્રેનના 20 ડબ્બા પાછળ રહી ગયા હતા, અને એંજિન […]

ahmdebadlcokdown

અમદાવાદમા આજ રાતથી 15મે સુધી સંપૂર્ણ લોકડાઉન

અમદાવાદમા છેલ્લા 2 દિવસમાં કોરોનાના 349 નવા કેસ નોંધાયા છે અને 39 દર્દીના મૃત્યુ થયા છે અને 84 જેટલા દર્દીઓ સારા થયા છે. આથી શહેરમા અત્યાર સુધી કુલ 4,425 પોઝિટીવ કેસ નોંધાયા છે અને 273 મૃત્યુ થયા છે. અનેથયા કુલ 704 દર્દીઓ સારા થયા છે. શહેર કોરોનાના પોઝિટીવ કેસના મામલે અત્યત ગંભીર પરિસ્થિતિમા છે ત્યારે […]

suratvareli

સુરતમાં વરેલી ગામમાં પરપ્રાંતીય મજૂરો વતન જવાની માંગ સાથે પોલીસ પર પથ્થરમારો કર્યો,તોડફોડ કરી

રાજ્ય ઉપરાંત દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ છે ત્યારે બસ, ટ્રેન કે અન્ય વાહનોની આવન જાવન બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે પરપ્રાંતીય મજુર ભાઇબહેન જે રાજ્યમાં રહે છે તેઓ પોતાના વતન જઇ શકતા નથી. ત્યારે રાજ્ય સરકાર એ નિર્ણય લીધો હતો કે આ લોકોને પોતાના વતન લઇ જવા માટે બસ તથા ટ્રેન પણ દોડવામા આવશે. […]