betaal firstloook

શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી વેબ સીરિઝ ‘બેતાલ’નો First Look રીલિઝ

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ ના બેનર હેઠળ બનેલી વેબ સીરિઝ બેતાલ (Betaal)નો ફસ્ટ લૂક આજે રીલિઝ થયો છે. રેડ ચિલિઝ એન્ટરટેનમેન્ટે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આની જાણકારી આપી છે.શાહરૂખ ખાન ઘણા સમય થી રૂપેરી પડદાથી દુર છે પરતું તેના પ્રોડક્શન હાઉસ સતત નવી ફિલ્મો કે વેબ સીરીઝમા પૈસા […]

પીઢ અભિનેતા ઋષિ કપૂરનું નિધન

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું ગઈકાલે રાત્રે નિધન થયું છે. તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચને ઋષિ કપૂરના નિધન અંગે માહિતી આપી છે. અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું- તેઓ ગયા. ઋષિ કપૂર ગયા. તે હમણાં જ જતાં રહ્યા. હું તૂટી ગયો છું રણધીર કપૂરે ઋષિના કપૂર પરિવાર તરફથી મળેલા સમાચારોની પુષ્ટિ […]

લાંબી બિમારી બાદ અભિનેતા ઇરફાન ખાન નું નિધન

બોલિવૂડ એક્ટર ઇરફાન ખાનનું 54 વર્ષની વયે અવસાન થયું છે. તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની હાલત ખૂબ ગંભીર હતી. અહેવાલો અનુસાર, ઇરફાન પેટની સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યો હતા. તેમને આંતરડામાં ચેપ લાગ્યો હતો. દિગ્દર્શક શૂજિત સરકારે ઇરફાન ખાનના મોતની જાણ કરી છે. તેણે ટ્વિટ કરીને લખ્યું, મારા પ્રિય મિત્ર ઇરફાન. તમે […]

akshya

અક્ષય કુમારે મુંબઈ પોલીસ ફાઉન્ડેશનને 2 કરોડ ડોનેટ કર્યાં

અક્ષય કુમારની ઉદારતાનો મોટાભાગના લોકોને ખ્યાલ છે. અક્ષય કુમાર સતત કોરોના વોરિયર્સને મદદ કરી રહ્યો છે. હવે, અક્ષય કુમારે મુંબઈ પોલીસને બે કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. મુંબઈ પોલીસ ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી. મુંબઈ પોલીસ કમિશ્નરે ટ્વીટર કરી મુંબઈ પોલીસ કમિશ્નરના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ પોસ્ટ કરવામાં આવી છે, જેમાં લખવામાં […]