jioatlatic

Deal No : 4 – જનરલ એટલાન્ટિક રિલાયન્સ Jio માં રૂ.6598.38 કરોડનું રોકણ કરશે

ફેસબુક, સિલ્વર લેક અને વિસ્ટા ઈક્વિટી બાદ હવે જનરલ એટલાન્ટિક કંપનીએ રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં રૂ.6598.38 કરોડનું રોકાણ કર્યું છે. આ ચાર અઠવાડિયામાં જિયો પ્લેટફોર્મમાં સૌથી મોટું રોકાણ છે. આ રોકાણ રિલાયન્સ જિયોના 1.34 ટકા ભાગીદારી જેટલું છે. આ ડીલ બાબતે રિલાયન્સે કહ્યું કે, વૈશ્વિક વિકાસ રોકાણકારોના રોકાણથી જિયોને ભારતમાં એક ડિજિટલ સોસાયટીના નિર્માણ માટે પોતાની […]

flipamazo

ફ્લિપકાર્ટ,એમેઝોન એ કેન્દ્ર સરકારને તમામ પ્રકારના સામાનની ડિલીવરી માટે વિનંતી કરી

એમેઝોન ઈન્ડિયાએ ઈ-કોમર્સને મહામારી સામે સંયુક્ત લડાઈમાં પોતાની ભૂમિકા નીભાવવામાં સક્ષમ બનાવવાનો સરકારને આગ્રહ કર્યો હતો. કંપનીએ જણાવ્યું કે, અમે નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. ઈ-કોમર્સ નાગરિકોની જરૂરિયાતો પૂરી કરવાની સાથે વિક્રેતાઓ અને જથ્થાબંધ વેપારીઓને સુરક્ષા આપે છે. સરકારે તમામ પ્રકારના સામાનની ડિલિવરી માટે મંજૂરી આપવી જોઈએ. તેનાથી અમને તમામ પ્રકારનો સામાન વેચવામાં મદદ મળશે […]

tcsinfowipro

કોરોના ઇફેક્ટ : TCS, Infosys અને Wipro ઓછી કિંમતે ઉપલબ્ધ સારી કંપનીઓ ખરીદવાનું વિચારે છે

IT સર્વિસ પ્રોવાઇડર TCS, Infosys અને Wipro ઘણી કંપનીઓ હસ્તગત કરી શકે છે, કોરોનાવાયરસની અસરને કારણે, ઘણી કંપનીઓનું મૂલ્યાંકન નોંધપાત્ર રીતે નીચે આવ્યું છે. માર્ચ મહિના ના અંત સુધી મા TCS પાસે 5.9 અરબ ડોલર, Infosys પાસે ૩.6 અરબ ડોલર અને Wipro પાસે ૩.53 અરબ ડોલર જેટલી રકમ હતી. એટલે કે આ ત્રણેય કંપનીઓ પાસે […]

mutualfund

વિશ્વની આ ટોચની મુચ્યલ ફંડની કંપની ડુબી

વિશ્વની ટોચની મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાં સ્થાન પામેલી ફ્રેન્કલિન ટેમ્પલ્ટન કંપનીના 6 ભારતીય ક્રેડિટ ફંડમાં દેશભરના રોકાણકારોની 30,800 કરોડની મૂડી ફસાઇ છે. તેમાં 4500 કરોડની મૂડી માત્ર ગુજરાતના રોકાણકારોની છે. ઓલ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રબ્યુટર્સ એસોસિએશને રોકાણકારોના નાણાં બચાવવા અને ફ્રેન્કલિન સામે પગલા ભરવા સેબી અને કેન્દ્રના નાણાંમંત્રીને ફરિયાદ કરી છે. આ ક્ષેત્રના નિષ્ણાંત અને એસો.ના […]