દહેજની એક કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા લાગી આગ

blast on yashaswi

ભરૂચના દહેજની યશસ્વી કેમિકલ કંપનીમાં અચાનક ધડાકા સાથે બ્લાસ્ટ થતા વિકરાળ આગ ફાટી નીકળી હતી.નજીક ના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કંપનીની ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો તેથી આ ઘટના થિયા હતી. આ ઘટના ની જાણ થતા ફાયર બ્રિગેડ ની ટીમને બોલાવી લેવામાં આવી હતી.

આ ઘટનમાં 15થી 20 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા છે અને તે તમામને હૉસ્પિટલ પહોંચાડી દેવામાં આવ્યાં છે. જોકે હજી ચોક્કસ કેટલા ઇજાગ્રસ્ત થયા છે તે બહાર આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *