surat to up train

સુરતથી UP જતી ટ્રેનના 20 ડબ્બા છૂટા પડી ગયા

પરપ્રાંતિયોને મોકલવા માટે તંત્ર દ્વારા વતન જવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે 6 દિવસમાં સુરતથી 35 ટ્રેન અને બસ દ્વારા 5 લાખ મજૂરો પોતાના વતન પહોંચ્યા છેત્યારે રવિવારે સવારે સુરતથી UP તરફ જવા માટે ટ્રેન રવાના કરાઈ હતી. પરપ્રાંતિય મજૂરોને લઈ સુરતથી પ્રયાગરાજ તરફ જઈ રહેલી ટ્રેનના 20 ડબ્બા પાછળ રહી ગયા હતા, અને એંજિન […]

airindia

એર ઈન્ડિયાના 5 પાયલટ કોરોના પોઝિટીવ

એર ઈન્ડિયાના 5 પાયલટના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. ઉડાન ભર્યાના 72 કલાક પહેલા થયેલી તપાસમાં તેઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. આ તમામ પાયલટ મુંબઈમાં છે. એર ઈન્ડિયાના સુત્રોએ જણાવ્યું કે આ પાયલટ ચીનના ગ્વાંગઝોઉ માટે કાર્ગો ઓપરેશનમાં કામ કરતા હતા. દેશમાં હાલમા ‘વંદે ભારત મિશન’ ચલાવવામાં આવી રહ્યું છે. આ મિશન અંતર્ગત દેશના ઘણા […]

indochaina

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ પર અથડામણ બન્ને દેશના જવાનો ઈજાગ્રસ્ત થયા

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઉત્તર સિક્કિમના નાકુ લા સેક્ટરમાં અથડામણની ઘટના સામે આવી છે. આ અથડામણમાં બંને પક્ષના જવાનો ઈજાગ્રસ્ત થયા છે.સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ અથડામણ દરમિયાન ખુબ જ ગંભીર અને આક્રમક સ્થિતિ સર્જાઈ હતી પરંતુ ત્યારબાદ વાતચીત કરી ને આ સ્થિતિ પર કાબુ મેળવી લેવામા આવ્યો હતો. એક અધિકારી દ્વારા […]

betaal firstloook

શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી વેબ સીરિઝ ‘બેતાલ’નો First Look રીલિઝ

બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ ના બેનર હેઠળ બનેલી વેબ સીરિઝ બેતાલ (Betaal)નો ફસ્ટ લૂક આજે રીલિઝ થયો છે. રેડ ચિલિઝ એન્ટરટેનમેન્ટે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આની જાણકારી આપી છે.શાહરૂખ ખાન ઘણા સમય થી રૂપેરી પડદાથી દુર છે પરતું તેના પ્રોડક્શન હાઉસ સતત નવી ફિલ્મો કે વેબ સીરીઝમા પૈસા […]

ahmdebadlcokdown

અમદાવાદમા આજ રાતથી 15મે સુધી સંપૂર્ણ લોકડાઉન

અમદાવાદમા છેલ્લા 2 દિવસમાં કોરોનાના 349 નવા કેસ નોંધાયા છે અને 39 દર્દીના મૃત્યુ થયા છે અને 84 જેટલા દર્દીઓ સારા થયા છે. આથી શહેરમા અત્યાર સુધી કુલ 4,425 પોઝિટીવ કેસ નોંધાયા છે અને 273 મૃત્યુ થયા છે. અનેથયા કુલ 704 દર્દીઓ સારા થયા છે. શહેર કોરોનાના પોઝિટીવ કેસના મામલે અત્યત ગંભીર પરિસ્થિતિમા છે ત્યારે […]

suratvareli

સુરતમાં વરેલી ગામમાં પરપ્રાંતીય મજૂરો વતન જવાની માંગ સાથે પોલીસ પર પથ્થરમારો કર્યો,તોડફોડ કરી

રાજ્ય ઉપરાંત દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ છે ત્યારે બસ, ટ્રેન કે અન્ય વાહનોની આવન જાવન બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે પરપ્રાંતીય મજુર ભાઇબહેન જે રાજ્યમાં રહે છે તેઓ પોતાના વતન જઇ શકતા નથી. ત્યારે રાજ્ય સરકાર એ નિર્ણય લીધો હતો કે આ લોકોને પોતાના વતન લઇ જવા માટે બસ તથા ટ્રેન પણ દોડવામા આવશે. […]

congress

મજૂરોનો ઘરે પરત કરવાનો ખર્ચ કોંગ્રેસ આપશેઃસોનિયા ગાંધી

દેશના જુદા જુદા રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરોને તેમના વતન રાજ્યમાં પાછા મોકલવા માટે કામદારોની વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, પરંતુ આ માટે તેમને ભાડું ચૂકવવું પડશે. જેના પર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે નિવેદન જારી કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, વિદેશમાં ફસાયેલા ભારતીયોને વિના મૂલ્યે પરત લાવવામાં આવ્યા હતા જ્યારે […]

lockdown4

લોકડાઉન 3.0 લાગુ

દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો સોમવારથી વિવિધ છૂટછાટ સાથે શરૂ થશે, પરંતુ નિયંત્રણો વિસ્તારોમાં ચાલુ રહેશે જેથી કોરોના વાયરસ સામેની લડતમાં અત્યાર સુધી પ્રાપ્ત થયેલ લાભો જળવાઇ રહે. દેશને કોરોનાવાયરસના જોખમ અને કેસના આધારે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. વિસ્તૃત લોકડાઉન 17 મે સુધી ચાલવાનું છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશભરમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ, […]

gujarat

કોરોના વોરિયર્સનું સન્માન , એરફોર્સ દ્વારા હેલિકોપ્ટરથી કોરોના જંગના લડવૈયાઓ પર પુષ્પવર્ષા થશે

કોરોના સામેની લડાઈમાં દિવસરાત સેવા આપનારા કોરોનાવીરોનું થશે સ્વાગત. આજે ગાંધીનગરમાં તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સનું અભિવાદન કરવામાં આવશે.આજે સવારે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ પુષ્પ પાંખડીઓ વરસાવીને કોરોના વોરિયર્સની સેવાને બિરદાવી હતી. ઉપરથી પુષ્પવર્ષા અને નીચે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા…ની ધૂન વાગતી હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલ માં 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં તથા […]

nvscoron

રાજકોટમાં ત્રણ દિવસથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી

રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમજ સરકારી ક્વોરન્ટીન ફેસિલિટીમાંથી 30 લોકોને રજા આપવામાં આવી છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી તમામ રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે. આથી આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં શહેરમાં પથીકાશ્રમ, ત્રિમંદિર તથા સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરન્ટીનની […]