nitinpatel

કન્ટેનમેન્ટ ઝોન સિવાય એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પાસની જરૂર નથી – નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ અને પકંજ કુમારે આજે અમદાવાદમાં યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. યુ.એન.મહેતાના નવા બિલ્ડીંગમાં કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરવાનું આયોજન થવાનું છે ત્યારે તે હોસ્પિટલ શરૂ થાય તે પહેલાં નીતિન પટેલે તેની મુલાકાત લઇ તેનું નિરીક્ષણ કર્યું હતું. નીતિન પટેલે જણાવ્યું કે, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આવન-જાવન કરવા માટે […]

ahmedbad

અમદાવાદના 11 વોર્ડ કન્ટેઈનમેન્ટ ઝોનમાં

રાજ્યમાં આજથી લોકડાઉન 4.0નો અમલ શરૂ થઇ છે. અને એના માટે નવા નિયમો પણ બનાવ્યા છે. રાજ્યમાં લોકડાઉન 4.0ને કન્ટેઈનમેન્ટ અને નોન કન્ટેઈનમેન્ટ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારને નોન કન્ટેઈન્મેન્ટ ઝોન જ્યારે પૂર્વ વિસ્તારને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કર્યો છે. પશ્ચિમ વિસ્તારના કન્ટેઈનમેન્ટ ઝોનનું લીસ્ટ No વિસ્તાર 1 ખાડિયા 2 દરિયાપુર 3 શાહપુર […]

coronaguj

દેશની સ્થિતિ ગંભીર કોરોનાના કેસ 1 લાખ ને પાર

દેશમાં કોરોના વાયરસના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે આજે દેશમાં પોઝિટીવ કેસ નો આંકડો 1 લાખ ને પાર થઇ ગયો છે. અત્યાર સુધીના આંકડા પર નજર કર્યે તો આજે 4,462 નવા કેસ મળી આવ્યા છે. તેમાં સૌથી વધુ મહરાષ્ટ્રમાં 2033 નવા કેસ નોંધાયા છે. અને 2,411 જેટલા દર્દીઓ સારા થયા છે. અને […]

rupani

ગુજરાત લોકડાઉન 4.0 – રાજ્ય કન્ટેઇનમેન્ટ અને નોન-કન્ટેઇનમેન્ટ ઝોનમાં વેહચાયું, જાણો શું ખુલશે અને શું નહિ?

કેન્દ્ર સરકારે લૉકડાઉન 4.0 માં મોટી છૂટછાટ આપવાની જાહેરાત સાથે રાજ્યોને પોતાની રીતે લૉકડાઉનનો અમલ કરાવવાની સત્તા આપી હતી. આ સત્તા સાથે ગુજરાત સરકારે દ્વારા મોટી છૂટછાટ આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્યને કન્ટેઇનમેન્ટ અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ બાબતની પરવાનગી આપવામાં આવશે […]

jioatlatic

Deal No : 4 – જનરલ એટલાન્ટિક રિલાયન્સ Jio માં રૂ.6598.38 કરોડનું રોકણ કરશે

ફેસબુક, સિલ્વર લેક અને વિસ્ટા ઈક્વિટી બાદ હવે જનરલ એટલાન્ટિક કંપનીએ રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં રૂ.6598.38 કરોડનું રોકાણ કર્યું છે. આ ચાર અઠવાડિયામાં જિયો પ્લેટફોર્મમાં સૌથી મોટું રોકાણ છે. આ રોકાણ રિલાયન્સ જિયોના 1.34 ટકા ભાગીદારી જેટલું છે. આ ડીલ બાબતે રિલાયન્સે કહ્યું કે, વૈશ્વિક વિકાસ રોકાણકારોના રોકાણથી જિયોને ભારતમાં એક ડિજિટલ સોસાયટીના નિર્માણ માટે પોતાની […]

lockdown4

Lockdown 4.0 -દેશમાં લૉકડાઉન 31મી મે સુધી લંબાવાયું

દેશમાં કોરોના વાયરસના સંકટને પગલે કેન્દ્ર સરકારે લૉકડાઉન 4.0 ને 31મી મે સુધી લંબાવાની જાહેરાત કરી છે. સરકારે આ ઉપરાંત જનરલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. અને એમ પણ જણાવ્યું કે, રાજ્ય સરકારો પોતાની રીતે ઝોન નક્કી કરી એમાં છૂટ છાટ આપી શકે છે.હાલમાં આ બાબતે ગુજરાત સરકારની ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે. હવે જોવાનું એ […]

financeminsiter

આત્મનિર્ભર ભારત અભિયાન – મનરેગા માટે 40 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી

આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આજે નાણામંત્રી નિર્મલા સિતારમણ એ જાણકારી આપી હતી. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ટેક્નોલોજીના માધ્યમથી 8.19 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા જ 2 હજાર રુપિયા મોકલવામાં આવ્યા. દેશના 20 કરોડ લોકોના જનધન ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની મદદથી 500-500 રુપિયા મોકલવામાં આવ્યા હતા. ઉજ્જવલા યોજના હેઠળ 6.81 કરોડ લાખ રસોઈ ગેસધારકોને મફત સિલિન્ડર આપવામાં આવ્યા […]

worldbank

વર્લ્ડ બેંકે ભારતને 7,500 કરોડની સહાય કરી

કોરોના વાયરસ સંકટની વચ્ચે વર્લ્ડ બેંકે સરકારી કાર્યક્રમો માટે એક અબજ ડોલર (આશરે 7,500 કરોડ રૂપિયા) નું પેકેજ જાહેર કર્યું છે. તે એક સામાજિક સુરક્ષા પેકેજ છે. અગાઉ, બ્રિક્સ દેશોની ન્યુ ડેવલપમેન્ટ બેંક (એનડીબી) એ ભારતને કોરોના વાયરસ સામે લડવા માટે 1 અબજ ડોલરની ઇમરજન્સી સહાયની જાહેરાત કરી હતી. વર્લ્ડ બેંકે કોરોના વાયરસ સંકટ દરમ્યાન […]

badri

લૉકડાઉનના 50 દિવસ બાદ બદ્રીનાથ મંદિરના ખુલ્યા કપાટ

આજે દેશમાં લૉકડાઉનના 50 દિવસ બાદ બદ્રીનાથના મંદિરના કપાટ ખોલવામાં આવ્યા છે. આજે સવારે 4.30 કલાકે કપાટ ખોલવામાં આવ્યા હતા. આજે સવારે પ્રથમ પૂજા સવારે 9 કલાકે કરવામાં આવી. પ્રથમ પૂજા PM મોદીના નામે કરવામાં આવી હતી. આ સમયે માત્ર ગણતરીના લોકો જ હાજર રહ્યા હતા. અને આવનારા થોડા સમય માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ પર પણ […]

financeminsiter

નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગ, ખેડૂતો અને ગરીબો માટે કરી જાહેરાત, પ્રવાસી મજૂરોને આગામી બે મહિના મફત અનાજ અપાશે

ભારત સરકાર દ્વારા આજે આત્મનિર્ભર ભારતના બીજા તબક્કામાં નાના ખેડૂતો, પરપ્રાંતિય મજુરો, ફેરિયા માટે જાહેરાત કરવામા આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું કે, ગરીબ કલ્યાણ યોજના હેઠળ 3 કરોડ ખેડૂતોને લોન આપવામાં આવશે. 25 લાખ નવા કિશાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. 6-18 લાખ વાર્ષિક કમાણીવાળા લોકો માટે ક્રેડીટ લિંક સબસિડી સ્કીમ 2017માં લાવવામાં […]