ahmedbad

અમદાવાદના 11 વોર્ડ કન્ટેઈનમેન્ટ ઝોનમાં

રાજ્યમાં આજથી લોકડાઉન 4.0નો અમલ શરૂ થઇ છે. અને એના માટે નવા નિયમો પણ બનાવ્યા છે. રાજ્યમાં લોકડાઉન 4.0ને કન્ટેઈનમેન્ટ અને નોન કન્ટેઈનમેન્ટ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારને નોન કન્ટેઈન્મેન્ટ ઝોન જ્યારે પૂર્વ વિસ્તારને કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કર્યો છે.

પશ્ચિમ વિસ્તારના કન્ટેઈનમેન્ટ ઝોનનું લીસ્ટ

Noવિસ્તાર
1ખાડિયા
2દરિયાપુર
3શાહપુર
4જમાલપુર
5અસારવા
6દાણીલીમડા
7બહેરામપુરા
8મણિનગર
9સરસપુર
10ગુલબાઈ ટેકરા
11ગોમતીપુર