nvscoron

કોરોનાનો કહેર – દેશમાં કોરોના કેસ 2 લાખ ને પાર

દેશમાં ૨૪ કલાકમાં 8,764 નવા કેસ નોંધાયા આ સાથે કુલ આંક 2,07,135 થયો, બીજી તરફ આજે 4,451 દર્દીઓ સારા થયા હોવાથી અત્યાર સુધીમાં દેશમાં 1,00,205 જેટલા દર્દીઓ સારા થયા છે અને આજે 221 ના મૃત્યુ થયા હોવાથી કુલ મૃત્યુ આંક 5,829 થયો છે.

હાલમાં દેશમાં 1,01,090 જેટલા એક્ટીવ કેસો છે.